Category: Sports News

↪ શું એજબેસ્ટનમાં ગિલ ભારતને પહેલી જીત અપાવી શકશે?:ટીમ ઈન્ડિયા અહીં ક્યારેય ટેસ્ટ જીતી શકી નથી, આ ગ્રાઉન્ડ પર કોહલી ટૉપ સ્કોરર 1 year ago
↪ વિમ્બલ્ડન: ડિફેન્ડિંગ ચેમ્પિયન અલ્કારેઝે જીત સાથે શરૂઆત કરી:મેદવેદેવ-રૂન મોટો અપસેટનો શિકાર; સબાલેન્કાની 50મી જીત 1 year ago
↪ ઇંગ્લેન્ડ અંડર-19એ ભારતને એક વિકેટથી હરાવ્યું:કેપ્ટન થોમસ રિયુએ 131 રન બનાવ્યા; સિરીઝ 1-1થી બરાબર 1 year ago
↪ ફાયર સેફ્ટીના ઉલ્લંઘનને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમનો વીજ પુરવઠો કાપી નખાયો:KSCA પાસે જરૂરી સલામતી પ્રમાણપત્ર નથી, RCBની જીતના સેલિબ્રેશનમાં 11 લોકોના મોત થયા હતા 1 year ago
↪ ભારતીય ઝડપી બોલર સિરાજે હૈદરાબાદમાં જોહરફા રેસ્ટોરન્ટ ખોલ્યું:કહ્યું- આ શહેરે મને ઓળખ આપી; રેસ્ટોરાંમાં મુઘલાઈ સાથે ફારસી ફૂડ પણ છે 1 year ago
↪ ભારત-બાંગ્લાદેશ સિરીઝ પર સસ્પેન્સ યથાવત:BCB પ્રમુખે કહ્યું- BCCI સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે, જો ઓગસ્ટમાં નહીં તો સિરીઝ પછીથી થશે 1 year ago
↪ ‘બેંગલુરુ ભાગદોડ કેસમાં RCBનો જ વાંક છે’:ટ્રિબ્યુનલે કહ્યું, પોલીસ પાસે કંઈ અલાદ્દીન જેવી જાદુઈ શક્તિ નથી કે આટલા ઓછા સમયમાં ભીડને કંટ્રોલ કરે 1 year ago
↪ શું સેમસન ધોનીનો નવો ઉત્તરાધિકારી?:CSK તેના કેપ્ટન ઋતુરાજના બદલામાં રાજસ્થાનના સંજુને ટ્રેડ કરી શકે; ટીમના અધિકારીએ કહ્યું- અમારા વિચારમાં છે 1 year ago
↪ મંત્રીમંડળે ‘રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025’ને મંજૂરી આપી:સરકારે કહ્યું- ભારત હવે વૈશ્વિક રમતગમત બજારમાં વધુ મજબૂત બનશે, ઓલિમ્પિકનું આયોજન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત 1 year ago
↪ સાઉથ આફ્રિકાએ ટેસ્ટમાં ઝિમ્બાબ્વેને 328 રનથી હરાવ્યું:153 રન બનાવતા પ્રિટોરિયસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર્યો; કોર્બિન બોશે 5 વિકેટ લીધી 1 year ago