Category: Sports News

↪ અસ્મિતા ચાલિહાએ કોરિયા માસ્ટર્સ જીત્યો:બેડમિન્ટન ફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવી; એક અઠવાડિયામાં ભારતનું બીજું BWF ટાઇટલ 3 months ago
↪ ખેલાડી મશીન નથી, ફિટ થવામાં સમય લાગે છે:લક્ષ્મણે કહ્યું- ઈજા ખેલાડીઓની કારકિર્દીનો એક ભાગ, કોઈને દોષી ઠેરવી શકાય નહીં 3 months ago
↪ સિરાજે સતત ત્રણ છગ્ગા ફટકારીને ભારતને જીતાડ્યું:વોર્મઅપ મેચમાં શ્રીલંકા-XIને 6 વિકેટે હરાવ્યું; ઈજામાંથી પરત ફરેલા ગિલે 44 રન બનાવ્યા 3 months ago
↪ ‘જો ખેલેગા, વહીં ખીલેગા’:39 ચેમ્પિયન્સની વચ્ચે PM મોદી, બનાવી 32 સેકન્ડની રીલ; કોમનવેલ્થ ગેમ્સના મેડલિસ્ટ્સને મળ્યા વડાપ્રધાન; ચોથા સ્થાને રહ્યું’તું ભારત 3 months ago
↪ સરફરાઝ ખાન 2 વર્ષ પછી ભારતીય ટીમમાં સામેલ:ઇજાગ્રસ્ત સાઇ સુદર્શનની જગ્યાએ તક મળી, ગૉલ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે 3 months ago
↪ સૌરાષ્ટ્રના ‘બીજા જાડેજા’ને સિલેક્ટર્સે ઇગ્નોર કર્યો!:ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 600+ વિકેટ ઝડપી છતાં નેશનલ ટીમમાં જગ્યા ના આપી; ટીમના સૌથી સફળ સ્પિનર સાથે અન્યાય થયો? 3 months ago
↪ ‘મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે’:બોક્સરે પાકિસ્તાનનો કિસ્સો સંભળાવ્યો ને મોદી હસી પડ્યા, ‘મીરાબાઈના દરેક આંસુ ગોલ્ડ મેડલ જેવા ગણાવ્યા 3 months ago
↪ ICC પ્લેયર ઓફ ધ મંથ માટે 6 ખેલાડીઓ શોર્ટલિસ્ટ:મેન્સમાં હેરી બ્રૂક, જસ્ટિન ગ્રીવ્સ અને તંઝીદ હસન; વુમન્સમાં નેટ સિવર-બ્રન્ટ દાવેદાર 3 months ago
↪ ઇંગ્લેન્ડ ડોમેસ્ટિક વનડે- ટોબીએ 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા:37 બોલમાં 86 રન બનાવ્યા, હેમ્પશાયરે સસેક્સને 51 રનથી હરાવ્યું 3 months ago
↪ સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી:કુરિયરથી 2 પત્રો મળ્યા; જેમાં પૂર્વ ક્રિકેટર, પત્ની અને સ્ટાફને મારી નાખવાની વાત લખી હતી 3 months ago