Category: Sports News

↪ ‘ગિલે ધોનીની જેમ ફોર્મ્યુલા અપનાવવી પડશે’:ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ કર્સ્ટને આપ્યો ધોનીનો દાખલો, કહ્યું- શુભમન પાસે મહાન કેપ્ટન બનવાના ગુણો છે 1 year ago
↪ ICC એન્યુઅલ મિટિંગ:લોસ એન્જલસ ઓલિમ્પિક ક્વોલિફિકેશન નક્કી કરવા માટે નવું ગ્રૂપ બનાવાશે; ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે ઓછામાં ઓછી ઉંમર 15 વર્ષ રહેશે 1 year ago
↪ શાસ્ત્રીએ કહ્યું- પંતે વિકેટકીપિંગ વિના માન્ચેસ્ટર ટેસ્ટ ન રમવી જોઈએ:ટીમ મેનેજમેન્ટ તેને બેટર તરીકે રમવા માગે છે; 23 જુલાઈથી ચોથી ટેસ્ટ શરૂ 1 year ago
↪ BCCIએ 2023-24માં ₹9742 કરોડની કમાણી કરી:5761 કરોડ રૂપિયા IPLમાંથી આવ્યા; બોર્ડ પાસે 30 હજાર કરોડ રૂપિયા રિઝર્વમાં 1 year ago
↪ શમીની પૂર્વ પત્ની સામે હત્યાના પ્રયાસનો કેસ:પાડોશીએ 10 વર્ષની પુત્રી સામે પણ કેસ નોંધાવ્યો, જમીનને લઈને થયો હતો વિવાદ 1 year ago
↪ કોનવેની ફિફ્ટીથી ન્યૂઝીલેન્ડ જીત્યું:ત્રિકોણીય શ્રેણીની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વેને 8 વિકેટથી હરાવ્યું; મેટ હેનરીએ 3 વિકેટ લીધી 1 year ago
↪ 35ની એવરેજ વાળો રાહુલ વિદેશમાં આપણો સૌથી વિશ્વસનીય ખેલાડી:કારકિર્દીમાં 10માંથી 9 સદી વિદેશમાં ફટકારી; ઇંગ્લેન્ડ સિરીઝમાં સરેરાશ 62.50 1 year ago
↪ મોહમ્મદ શમી 2025-26ની ડોમેસ્ટિક સીઝન રમી શકે છે:બંગાળના 50 સંભવિત ખેલાડીઓમાં સમાવેશ; દુલીપ ટ્રોફીમાંથી વાપસી થઈ શકે છે 1 year ago
↪ ‘ભારત સામેની 2016 વર્લ્ડ કપ​​​​​​​ સેમિફાઈનલ સૌથી ગર્વની ક્ષણ’:આન્દ્રે રસેલે પોતાની કરિયરની સૌથી યાદગાર ઇનિંગ જણાવી; વેસ્ટ ઈન્ડીઝ માટે 141 મેચ રમી 1 year ago
↪ ચાર ભારતીય મહિલા ખેલાડીઓ FIDE વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી:હમ્પી-વૈશાલી ચીની ખેલાડીઓનો સામનો કરશે; દિવ્યા-હરિકા એકબીજા સામે ટકરાશે 1 year ago