Category: Gujarat

↪ અમરેલી-ભાવનગરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ:ગોંડલમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો, 28 તાલુકામાં એકથી અઢી ઇંચ વરસાદ નોંધાયો, જૂનાગઢ જિલ્લામાં પણ 21.34 ઇંચ વરસાદ 1 year ago
↪ દ્વારકા-શામળાજી-ડાકોરમાં શ્રીકૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી:વરસાદમાં ભક્તો ઘેલા બન્યા, ‘નંદ ઘેર આનંદ ભયો’થી ગૂંજી ઉઠ્યા મંદિરો; સવારે ઉજવાશે નંદોત્સવ 1 year ago
↪ દ્વારકા-શામળાજી-ડાકોરમાં શ્રીકૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી:વરસતા વરસાદમાં ભક્તો ઘેલા બન્યા, ‘નંદ ઘેર આનંદ ભયો’થી ગૂંજી ઉઠ્યા મંદિરો; સવારે ઉજવાશે નંદોત્સવ 1 year ago
↪ જન્માષ્ટમી પર સોમનાથમાં યાત્રિકો ઉમટતાં ટ્રાફિકજામ:ડારી ટોલ પર અડધો કિલોમીટર લાંબી વાહનોની કતાર, વરસતા વરસાદમાં વાહનોના થપ્પા લાગ્યા 1 year ago
↪ દુકાનમાં ઘૂસી છાતી પર લાત મારી દંડાથી તૂટી પડ્યાં, CCTV:મહેસાણામાં ફ્રીજ રિપેરિંગ કરવા ન જતા દુકાનદારને ચાર લોકોએ ફટકાર્યો; ભાગવા જતાં પકડી આડેઘડ લાકડી વરસાવી 1 year ago
↪ પોરબંદર લોકમેળામાં રાઈડ્સ વિવાદ:સંચાલકો વધુ ભાવ વસૂલતા મામલતદારે તપાસ શરૂ કરી, રાઈડ્સ બંધ કરવાની ચેતવણી 1 year ago
↪ ઝઘડીયામાં ટ્રક અકસ્માત નહીં, પૂર્વ સરપંચની હત્યા:રાજકીય કિન્નાખોરીમાં ત્રણ આરોપી ઝડપાયા; હત્યાનું કાવતરું રચનાર સરપંચ પતિ રતિલાલ વોન્ટેડ જાહેર 1 year ago
↪ ઓનલાઈન છેતરપિંડીનો આરોપી ગાજીયાબાદથી ઝડપાયો:લાકડીયા પોલીસે યુપીમાં રેઈડ કરી 37 વર્ષીય વિશાલસિંઘ રાજપૂતની ધરપકડ કરી 1 year ago
↪ ભાવનગર-રાજકોટ હાઈ-વે બંધ:ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા એક કાર તણાઈ, વાહનોની લાંબી કતાર લાગી 1 year ago
↪ સતત ત્રીજા દિવસે મેઘરાજા ગુજરાતને ધમરોળશે:આજે કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 8 જિલ્લામાં ઓરેન્જ તો 14 જિલ્લામાં યલો એલર્ટ; વરસાદની 5મી સિસ્ટમ સક્રિય થશે 1 year ago