Category: Gujarat

↪ એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભૂતિયા ડિમોલિશન મુદ્દે PMOની એન્ટ્રી, મ્યુ કમિશનરને દિલ્હીનું તેડું; લાંચિયા ઉચ્ચ અધિકારી સામે હોમગાર્ડ જવાન મેદાને 5 months ago
↪ એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:SP રિંગ રોડના સિક્સલેનનું કામ 2027માં પૂર્ણ થશે; લાખો વાહનચાલકોને રાહત મળશે; SS ડિવાઈન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના માર્કશીટ-LCની ચોરી 5 months ago
↪ કેમિકલના વેપારી સાથે કરોડોની ઠગાઈ:દીપેશ ઠક્કર અને તેના સાગરિતોએ ઉધારમાં કેમિકલ ખરીદી રૂ. 2.48 કરોડની ચૂકવણી ન કરી 5 months ago
↪ દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઇવે તરફના રોડમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ:તરસાલી જંકશનથી નેશનલ હાઈવે સુધી રસ્તો પહોળો કરવાની કામગીરી, 30 જૂન સુધી ભારે વાહનો માટે માર્ગ બંધ 5 months ago
↪ મકાનમાલિક અને પાડોશી સાથે ₹38.64 લાખની છેતરપિંડી:વડોદરામાં ભાડૂઆત જ નીકળ્યો મહાઠગ, પ્લોટ અપાવવાના બહાને છેતર્યા 5 months ago
↪ ગીર જંગલ વિવાદમાં PM સુધી ફરિયાદ:સિંહોનાં મોત, રાજભા ગઢવીને મંજૂરી, માઈનિંગની મંજૂરી અને ગેરકાયદે રિસોર્ટ અંગે PM-CMને પત્ર, ઉચ્ચસ્તરીય તપાસની માગ 5 months ago
↪ શાણાવાંકિયામાં ગૂંજી વનરાજની ગર્જના:બેબસીયા રોગમાંથી સાજા થયા બાદ ફરી અસલી મિજાજમાં દેખાયા ગીરના સિંહ 5 months ago
↪ સુરતની ગૌરી ગોયલની અંડર-19માં પસંદગી:શ્રીલંકા સામે ડેબ્યૂ કરશે, વર્લ્ડ કપની રેસમાં પણ મજબૂત દાવેદારી, ભારતીય ટીમમાં સિલેક્ટ થનારી શહેરની પ્રથમ મહિલા ક્રિકેટર 5 months ago
↪ વિવાદમાં આવેલી IDP સ્કૂલના બે કર્મચારીને ફરજમાંથી મુક્ત કરાયા:નિવૃત શિક્ષક સાથે ગેરવર્તણૂક કરી હતી, DEO તપાસમાં બેદરકારી સામે આવતા બંનેને ‘ગેટ આઉટ’ કરાઈ 5 months ago
↪ ‘મેં તેરે પાસ આ રહા હું’ સ્ટેટ્સ મૂકી યુવાનનો આપઘાત:વડોદરામાં બે યુવકે મિત્રના વિરહમાં એક બાદ એક જીવન ટૂંકાવ્યું; એક ટ્રેન નીચે કૂદ્યો તો બીજાએ ફાંસો ખાધો 5 months ago