Category: Gujarat News

↪ બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો:પત્ની બોલી-ફાંસીની સજા આપો, અમે મા-દીકરો ક્યાં જઈશું, રાજકોટમાં ધોળા દિવસે ખૂની ખેલ 1 month ago
↪ બોડેલીના ચલામલીમાંકરિયાણાની દુકાનને પેટ્રોલ છાંટી આગ લગાડી:સ્ટોર માલિકે ઘરે CCTV જોતાં ધુમાડો દેખાયો; શટર પાસે આગ ચાંપનાર શખ્સ કેમેરામાં કેદ; વેપારીએ પોલીસ કાર્યવાહીની માંગ કરી 1 month ago
↪ આ છે રિયલ લાઇફ ‘દંગલ’ ગર્લ:વડોદરાની રિક્ષાચાલકની દીકરીએ તુર્કીમાં ડંકો વગાડ્યો, ઇન્ટરનેશનલ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો 1 month ago
↪ સિંહ બાદ હવે દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત:જૂનાગઢમાં ફળિયામાં રમતી 5 વર્ષની પ્રિશાને ખેતરમાં લઈ ગયો, 2 કલાકે મૃતદેહ મળ્યો; રડી રડીને પરિવાર બેહાલ 1 month ago
↪ જાહેર રોડ પર રિક્ષામાં મહિલાની ડિલિવરી:ગોમતીપુરમાં પીડા ઊપડતાં ટ્રાફિક પોલીસે 108ની ટીમને બોલાવી, ચાદરનો પડદો કરી સુરક્ષિત ડિલિવરી કરાવી 1 month ago
↪ પોલીસ સ્ટેશનોમાં જ બ્લેક ફિલ્મ અને Police લખેલા વાહનો મળ્યા:ગાંધીનગર પોલીસ ભવનથી આદેશ થયો ત્યાં પણ નિયમોનો ઉલાળિયો, અમદાવાદ-સુરત સહિત 4 શહેરમાં ભાસ્કરનું રિયાલિટી ચેક 1 month ago
↪ બાઇક સ્ટાર્ટ ના થયું હોત તો ચંદન રાઠોડ જીવતા હોત:એક્સિડન્ટ સાઇટ પર આજે પણ ચપ્પલ-ગમછો; ભાસ્કર પર ગુજ્જુ લવગુરુની પેટ્રોલપંપ કર્મી સાથેની છેલ્લી વાતચીત 1 month ago
↪ એક મહિલા 3 મિનિટમાં 56 પાણીપુરી ઝાપટી ગઈ, VIDEO:50 કિલો વજનનાં દાદાએ 30 મિનિટમાં 17 લાડવા ખાધા, રાજકોટના ગણેશોત્સવની સ્પર્ધામાં ખાવાનો ખરાખરીનો જંગ જામ્યો 1 month ago
↪ વેજલપુરમાં વરસતા વરસાદમાં શ્રીજીની વિસર્જન યાત્રા યોજાઇ:ગણપતિ બાપા મોરિયા પુરચા વર્ષી લૌકર્યાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ , પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો‎ 1 month ago
↪ ઘરના લાકડા અને કાટમાળ પડતાં આધેડને ગંભીર ઈજાઓ:મોઘાધરા ગામમાં વરસાદથી ઘર ધરાશાયી થતાં ઘાયલ આધેડનું મોત 1 month ago