Category: Gujarat News

↪ વડોદરામાં ફરી કાંકરીચાળો!:પૂર્વ મેયરે કહ્યું- ઈંડા ફેંકનારને ઈંડા અને પથ્થર ફેંકનારને પથ્થર જોઈ બીક લાગે તેવી સજા આપો; અસામાજિક તત્વોને સહન કરાશે નહી: CP 1 year ago
↪ કચ્છમાં 4 હજાર શિક્ષક ઓછા:જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે એકપણ ટીચર વગરની સ્કૂલનું લિસ્ટ નથી, શિક્ષણમંત્રી બોલ્યા- આ 15 વર્ષ જૂનો પ્રશ્ન 1 year ago
↪ સુરત સહિત દેશ-વિદેશના 40 યુવાન મ્યાનમારમાં બંધક:નોકરી માટે થાઈલેન્ડ લઈ ગયા, બોર્ડર ક્રોસ કરાવી ચાઇનીઝ ગેંગને સોંપ્યા; પાક. એજન્ટ સહિત 12 લોકો રેકેટ ચલાવતા 1 year ago
↪ અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો:હાઇકોર્ટનો ઓર્ડર સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યો, 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવું પડશે 1 year ago
↪ ગોંડલ સેતુબંધ ડેમમાંથી વૃદ્ધની લાશ મળી:થેલામાંથી મળેલા કાગળોમાં ‘રામદાસ’ નામનો ઉલ્લેખ, પોલીસ તપાસમાં જોતરાઈ 1 year ago
↪ આજથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો, જતાં પહેલાં આટલું જાણો:અરવલ્લીની ગિરિમાળાઓ ‘જય અંબે’ના નાદથી ગુંજી, કાર પાર્કિંગથી મંદિર જવા ફ્રી બસ સુવિધા 1 year ago
↪ રાપરના મેળામાં ચોકડોળ માટે મારામારી, VIDEO:બે યુવકો વચ્ચે થયેલી ખેંચતાણમાં એકને ઈજા, પોલીસની હાજરીમાં મામલો શાંત પડ્યો 1 year ago
↪ મહિપતસિંહ V/S પોપટ લાખા, બે બળૂકાંએ સૌરાષ્ટ્ર ધ્રૂજાવ્યું:11 પાટીદારને ગોળીએ દીધા, 4 ક્ષત્રિયને બસમાં સળગાવ્યા, આ રીતે શરૂ થઈ વર્ચસ્વની લડાઈ 1 year ago
↪ ખેલૈયાઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખે!:ગુજરાતીઓની નવરાત્રિ બગડી શકે છે, સપ્ટેમ્બરમાં 109% વરસાદની સંભાવના, પહેલા અને છેલ્લા વીકમાં વરસાદનું જોર વધશે 1 year ago
↪ જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા:સૌરાષ્ટ્રમાં પ્રથમ જર્મન ડોમનો ACવાળો ગણેશ પંડાલ, રોજ લાડુ-પાણીપૂરીની સ્પર્ધા-સાંસ્કૃતિક કાર્યક્રમો; દર્શન માટે લાંબી લાઇન 1 year ago