Category: Gujarat News

↪ ‘હું કુંવરજી બાવળિયાને મોરે મોરો જવાબ આપવા જસદણ આવ્યો છું’:કોળી નેતા બ્રિજરાજ સોલંકીએ કહ્યું, 92 લોકો પર થયેલા ખોટા કેસ ખેંચાવી દો, એનો જસ પણ મને ન આપતા 1 year ago
↪ અમદાવાદમાં 100 કરોડના ગોલ્ડકેસના આરોપી મેઘ-મહેન્દ્ર શાહ દુબઈમાં:DRI મિલકત ટાંચમાં લેશે, શેરમાં કૃત્રિમ ઉછાળો લાવી પધરાવી દેતા; બાપ-બેટા સાથે સંકળાયેલાની પૂછપરછ થશે 1 year ago
↪ સુરતમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ, ડ્રોન વીડિયો:ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલતાં તાપી નદી બે કાંઠે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા 1 year ago
↪ પાનમ-હડફ ડેમનાં રમણીય આકાશી દૃશ્યો:ગુજરાતમાં મેઘો મુશળધાર, નદીઓ ગાંડીતૂર, ડેમ છલકાયા, શહેરો ડૂબ્યાં, વરસાદના ટૉપ વીડિયો 1 year ago
↪ ​હોસ્ટેલ છે કે ગુંડાઓનો અડ્ડો?:જૂનાગઢમાં આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં અમાનુષી અત્યાચારના નવા વીડિયો વાઇરલ, એક ગ્રુપ વિદ્યાર્થી પર તૂટી પડ્યું 1 year ago
↪ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર 24 કલાકથી 15 કિમીનો ટ્રાફિકજામ:વાહનચાલકો 4-4 કલાક સુધી ફસાયેલા રહે છે, આક્રોશથી કહ્યું, મોતને મુઠ્ઠીમાં લઈને નીકળવું પડે છે 1 year ago
↪ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન:સજા માફી માટે સરકારમાં માગ, સત્યજીતસિંહની શાંતિની અપીલ, રીબડા પોલીસ છાવણીમાં ફેરવાયું 1 year ago
↪ હે… ગણપતિબાપા, આ બાળકોને સદબુદ્ધિ આપજો:સુરતમાં ગણેશ પંડાલમાં બે બાળકે ચોરી કરી; ખભે દફતર નાખવાની ઉંમરે ચોરીની દાનપેટી લઈ જતાં બાળકોના CCTV 1 year ago
↪ ટોઇંગ વાહનના કર્મચારી અને તબીબ વચ્ચે લાફાવાળી:રાજકોટમાં કારને લોક મારી દેતાં બબાલ, ડોક્ટરે ઓનલાઇન દંડ ભરવાનું કહેતાં લાંબો સમય બબાલ ચાલી 1 year ago
↪ આપઘાતનું કારણ લોહીથી ખરડાયેલી ચિઠ્ઠીમાં બંધ?:સુરતના માતા-પુત્ર સુસાઇડ કેસમાં ચિઠ્ઠી FSLમાં મોકલાઈ, પુત્રનું મલ્ટીપલ ઇન્જરી ને માતાનું લોહી વહી જવાથી મોત 1 year ago